Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે સિક્કિમના ગંગટોકની મુલાકાત દરમિયાન પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારા  વ્યક્તિઓ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“આજે સાંજે ગંગટોકમાં, પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારા લોકો સાથે વાતચીત કરી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જ સરસ રહી..”

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com