પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારીને ભારતની વૈશ્વિક સંલગ્નતાને મજબૂત કરવા તેમજ ભારતીય ડાયસ્પોરા સાથેના જોડાણને વધુ ગાઢ બનાવવા પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નવી દિલ્હીમાં હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સમાં હાજરી આપી. અમે વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારીને ભારતની વૈશ્વિક સંલગ્નતાને મજબૂત કરવા તેમજ આપણા ડાયસ્પોરા સાથેના જોડાણને વધુ ગાઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.”
Attended the Heads of Missions Conference in New Delhi. We had extensive discussions on strengthening India’s global engagement through advancing trade, technology and strategic partnerships, while deepening the connect with our diaspora. pic.twitter.com/cUsFyJDWpF
— Narendra Modi (@narendramodi) April 30, 2026
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com