પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની જયંતી પર યાદ કર્યા અને તેમની હિંમત, દેશભક્તિ અને સામાજિક સુધારણામાં તેમના યોગદાન બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમણે કહ્યું કે આ મહાન ક્રાંતિકારી અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક દેશની દરેક પેઢીને તેમની હિંમત, બુદ્ધિ અને દેશભક્તિની ભાવના દ્વારા પ્રેરણા આપતા રહેશે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું–
“अनन्तोद्भूतभूतौघसङ्कुले भूतलेऽखिले।
शस्त्रे शास्त्रे त्रिचतुराश्चतुरा यदि मादृशाः।। ”
આ સુભાષિત દર્શાવે છે કે આ સંસારમાં ઘણા લોકો જ્ઞાન માટે અથવા તો શક્તિ માટે જાણીતા છે, પરંતુ ખરેખર દુર્લભ એવા શાંત અને મહાન વ્યક્તિત્વો છે જેઓ જ્ઞાન અને વીરતા બંને ધરાવે છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“વીર સાવરકરને તેમની જયંતી પર યાદ કરી રહ્યો છું. તેમની હિંમત અને દેશભક્તિ હંમેશા લોકોને પ્રેરણા આપશે. તેમની બુદ્ધિમત્તા અને સામાજિક સુધારણા પરનો તેમનો ભાર પણ નોંધપાત્ર છે.”
Remembering Veer Savarkar on his Jayanti. His courage and patriotism will always inspire people. His intellect and emphasis on social reform are also noteworthy. pic.twitter.com/vbW5M3iTnD
— Narendra Modi (@narendramodi) May 28, 2026
“મહાન ક્રાંતિકારી અને ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારક વીર સાવરકરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ! બહાદુરી અને બુદ્ધિમત્તાથી ભરેલું તેમનું વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.
अनन्तोद्भूतभूतौघसङ्कुले भूतलेऽखिले।
शस्त्रे शास्त्रे त्रिचतुराश्चतुरा यदि मादृशाः।।”
महान क्रांतिकारी और प्रखर राष्ट्रवादी चिंतक वीर सावरकर जी को उनकी जयंती पर सादर नमन! वीरता और बौद्धिकता से भरा उनका व्यक्तित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
अनन्तोद्भूतभूतौघसङ्कुले भूतलेऽखिले।
शस्त्रे शास्त्रे त्रिचतुराश्चतुरा यदि मादृशाः।। pic.twitter.com/Z1SSU2lU5A
— Narendra Modi (@narendramodi) May 28, 2026
SM/DK/GP/JT