Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી જાનેઝ જાન્સાને સ્લોવેનિયાના પ્રધાનમંત્રી તરીકે ચચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી જાનેઝ જાન્સાને સ્લોવેનિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

સ્લોવેનિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ શ્રી જાનેઝ જાન્સાને હાર્દિક અભિનંદન. આપણા લોકોની સહિયારી સમૃદ્ધિ અને પરસ્પર લાભ માટે અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા તેમની સાથે મળીને નજીકથી કામ કરવા માટે હું ઉત્સુક છું.

@JJansaSDS”

 

SM/IJ/GP/JD