પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
આ લેખ એ બાબત પર વિચાર રજૂ કરે છે કે કેવી રીતે છેલ્લા 12 વર્ષોએ ઇન્ડિયાને શોધવાના (ડિસ્કવરિંગ ઇન્ડિયાના) વિચારથી આગળ વધીને ભારત પર વધુ ઊંડો ભરોસો કેળવવા તરફ એક નિર્ણાયક પરિવર્તન દર્શાવ્યું છે. તે આગળ એ વાત પર પણ પ્રકાશ પાડે છે કે તેમના સતત કાર્યકાળની કાયમી સફળતા ભારતની પરિવર્તનશીલ યાત્રાને માર્ગદર્શન આપવાની સાથે-સાથે લોકો સાથે વિશ્વાસનો મજબૂત સંબંધ જાળવી રાખવામાં રહેલી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “This article by former President Shri @ramnathkovind celebrates India’s longest-serving democratically elected Prime Minister in consecutive terms, also reflecting on how the last 12 years have marked a decisive shift from the idea of discovering India to building a deeper trust in Bharat. This article by him notes PM Modi’s enduring success lies in sustaining a strong bond of trust with the people while steering India’s transformative journey.”
This article by former President Shri @ramnathkovind celebrates India’s longest-serving democratically elected Prime Minister in consecutive terms, also reflecting on how the last 12 years have marked a decisive shift from the idea of discovering India to building a deeper trust… pic.twitter.com/4IPdls2nWq
— PMO India (@PMOIndia) June 10, 2026
SM/NP/JD