પીએમઇન્ડિયા
રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ ઇન્ડિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 6-8 જુલાઈ 2026 દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે 23-26 જાન્યુઆરી 2025 દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવોની ભારતની સત્તાવાર મુલાકાતના આધારે, પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ભારત-ઇન્ડોનેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નોંધપાત્ર ઊંચાઈ પર લઈ જવા માટે બંને નેતાઓની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવતો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રવાસ બની રહી છે.
રાજકીય સહયોગ
સંરક્ષણ અને દરિયાઈ સહયોગ
આતંકવાદ સામે લડત અને સુરક્ષા સહયોગ
આર્થિક અને વ્યાપારી સહયોગ
આરોગ્ય, ફાર્મા, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી
જૈવવિવિધતા સંરક્ષણ અને ટકાઉ વિકાસ
વિજ્ઞાન અને ટેક્નોલોજી, અંતરિક્ષ સહિત ગંભીર અને ઉભરતી ટેક્નોલોજીઓ
સંસ્કૃતિ, પ્રવાસન અને લોકો વચ્ચે પરસ્પર સંબંધો (People-to-People)
પ્રાદેશિક અને બહુપક્ષીય સહયોગ
SM/IJ/JD
PM @narendramodi and President @prabowo held extensive talks at Istana Merdeka in Jakarta.
— PMO India (@PMOIndia) July 7, 2026
The leaders reviewed the growing momentum in India-Indonesia ties and discussed cooperation in trade, healthcare, agriculture, food security, defence, security and maritime affairs.
They… pic.twitter.com/6QBs2ljA0W
Held productive discussions with President Prabowo Subianto at Istana Merdeka in Jakarta. Over the past few years, India-Indonesia relations have acquired new momentum and greater depth. Today’s talks covered various subjects such as trade, human development, agriculture, food… pic.twitter.com/FvVqXEpDDZ
— Narendra Modi (@narendramodi) July 7, 2026
Looking at the future, we agreed that our nations must work closely in areas such as space, telecommunications, artificial intelligence, Digital Public Infrastructure and other emerging technologies. pic.twitter.com/PWOf3mgtbs
— Narendra Modi (@narendramodi) July 7, 2026
Telah melaksanakan diskusi yang produktif bersama Presiden Prabowo Subianto di Istana Merdeka, Jakarta. Dalam beberapa tahun terakhir, hubungan India-Indonesia telah memperoleh momentum baru dan cakupan yang lebih mendalam. Pembicaraan hari ini mencakup berbagai bidang seperti… pic.twitter.com/w4igar20lk
— Narendra Modi (@narendramodi) July 7, 2026
Melihat ke depan, kami sepakat bahwa kedua bangsa kita harus bekerja sama secara erat di berbagai bidang seperti antariksa, telekomunikasi, kecerdasan buatan, Infrastruktur Publik Digital, serta teknologi digital terbarukan lainnya. pic.twitter.com/r7DXJQxnBw
— Narendra Modi (@narendramodi) July 7, 2026
The outcomes from this visit are comprehensive, substantive and futuristic.
— Narendra Modi (@narendramodi) July 7, 2026
The India-Indonesia friendship will keep scaling new heights in the years to come. https://t.co/5o3XGTWlD8
Hasil dari kunjungan ini bersifat komprehensif, substantif, dan berorientasi ke masa depan.
— Narendra Modi (@narendramodi) July 7, 2026
Persahabatan India-Indonesia akan terus mencapai tingkatan yang lebih tinggi di tahun-tahun mendatang. https://t.co/5o3XGTWlD8