Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પૂરની સ્થિતિની સમીક્ષા બંને રાજ્યોના સાંસદો સાથે કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના સંસદસભ્યોને મળ્યા અને બંને રાજ્યોમાં આવેલા પૂર બાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પૂરથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે મળીને સતત કાર્ય કરતી રહેશે.

પ્રધાનમંત્રીએ દરેકની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના સાંસદો સાથે બેઠક થઈ. અમે પૂરને પગલે આ રાજ્યોમાં પરિસ્થિતિ વિશે વાત કરી. કેન્દ્ર સરકાર પડકારોનો સામનો કરવા માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે. દરેકની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરું  છું.

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]