પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, “પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
હિમાચલ પ્રદેશના ચંબામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: પ્રધાનમંત્રી @narendramodi
The loss of lives due to a mishap in Chamba, Himachal Pradesh, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. May those injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 8, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]