Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સારી સંગત અને સમજદારીભરી સલાહના મહત્વ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સારી સંગત અને સમજદાર સલાહના ગુણને ઉજાગર કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ સંદેશ હંમેશા આપણને યાદ અપાવે છે કે જ્ઞાની લોકોનો સાથ, સારી વાતચીત અને નિઃસ્વાર્થ મિત્રતા એ સંતોષકારક અને શાંતિપૂર્ણ જીવન માટે આવશ્યક પાયારૂપ છે:

उत्तमैः सह साङ्गत्यं पण्डितैः सह सत्कथाम्‌।

अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नावसीदति॥”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

उत्तमैः सह साङ्गत्यं पण्डितैः सह सत्कथाम्‌।

अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नावसीदति

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]