પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રીવા ખાતે થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
X (ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“મધ્યપ્રદેશના રીવા ખાતે થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ દુઃખદ છે. મારી સંવેદનાઓ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના: PM @narendramodi”
The loss of lives due to a mishap in Rewa, Madhya Pradesh is saddening. My thoughts are with those who have lost their loved ones. Praying for the swift recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 2, 2026
SM/IJ/JD