પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. આ સુભાષિત દ્વારા તેમણે સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવાના મહત્વ તેમજ સમાજમાં શાંતિ અને સુમેળ સાધવા માટે વાણીમાં સંયમ રાખવાની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો.
પ્રધાનમંત્રીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું:
“अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते॥”
માણસે હંમેશાં એવી વાણી બોલવી જોઈએ જે સત્ય, પ્રિય અને હિતકારી હોય અને જેનાથી કોઈના મનમાં અશાંતિ કે ક્ષોભ ન જાગે. પવિત્ર જ્ઞાનનો સતત અભ્યાસ અને ચિંતન વાણીને ઉન્નત બનાવે છે અને તેને સાચો ઉદ્દેશ્ય પ્રદાન કરે છે. વિચારપૂર્વક બોલાયેલી વાણી સમાજમાં શાંતિ, સુમેળ અને સકારાત્મકતાનો સંચાર કરે છે.
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते॥ pic.twitter.com/5oVLLlRB73
— Narendra Modi (@narendramodi) September 24, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्।
— Narendra Modi (@narendramodi) September 24, 2026
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते॥ pic.twitter.com/5oVLLlRB73