પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ‘મેક ઇન્ડિયા’ એ માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો અને નવીનતાનું સર્જન કરવા વિશે છે, જે ભારતને વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરે છે.
પ્રધાનમંત્રીએ X પરની એક પોસ્ટમાં વીડિયો શેર કરીને લખ્યું:
“‘મેક ઇન ઇન્ડિયા’ એ માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો અને નવીનતાનું સર્જન કરવા વિશે છે, જે ભારતને વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરે છે!
#12YearsOfMakeInIndia”
‘Make in India’ is about creating infrastructure, enterprise and innovation that allow India to grow and prosper!
#12YearsOfMakeInIndia https://t.co/nTqo4A3LHP
— Narendra Modi (@narendramodi) September 25, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
‘Make in India’ is about creating infrastructure, enterprise and innovation that allow India to grow and prosper! #12YearsOfMakeInIndia pic.twitter.com/nTqo4A3LHP
— Narendra Modi (@narendramodi) September 25, 2026