પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે. આ લેખ રેખાંકિત કરે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ વર્તમાન જરૂરિયાતોને પૂરી કરવા માટે ‘સેવા’ અને ભવિષ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ‘સંકલ્પ’ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
દિલ્હીમાં સુશાસન માટેના મુખ્ય પાઠો પર પ્રકાશ પાડતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્રષ્ટિકોણ એક એવા વિકસિત દિલ્હીનું નિર્માણ કરવાનો છે જે તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે અને ‘વિકસિત ભારત 2047’ના રાષ્ટ્રીય લક્ષ્યમાં યોગદાન આપે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી @gupta_rekha લખે છે કે, જાહેર જીવનમાં પ્રધાનમંત્રી @narendramodi ના 25 વર્ષ આજની જરૂરિયાતો માટે સેવા અને આવતીકાલની આકાંક્ષાઓ માટે સંકલ્પને એકસાથે લાવે છે.
તેઓ કલ્યાણકારી યોજનાઓ સાથે છેવાડાના માનવી સુધી પહોંચવાથી લઈને શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૌશલ્યમાં સુધારો કરવા સુધીના દિલ્હીના સુશાસન માટેના બોધપાઠ રજૂ કરે છે. આનો ઉદ્દેશ્ય ‘વિકસિત ભારત 2047’ના મુખ્ય હિસ્સા તરીકે ‘વિકસિત દિલ્હી’નું નિર્માણ કરવાનો છે.
PM @narendramodi’s 25 years in public life bring together Seva for today’s needs and Sankalp for tomorrow’s aspirations, writes Delhi CM Smt. @gupta_rekha.
She draws lessons for Delhi’s governance, from reaching the last mile with welfare schemes to improving education, healthcare and skills. The goal is to build Viksit Delhi as a key part of Viksit Bharat 2047.
— PMO India (@PMOIndia) October 9, 2026
SM/Bs/JD
PM @narendramodi's 25 years in public life bring together Seva for today's needs and Sankalp for tomorrow's aspirations, writes Delhi CM Smt. @gupta_rekha. She draws lessons for Delhi's governance, from reaching the last mile with welfare schemes to improving education, healthcare and skills. The goal is to build Viksit Delhi as a key part of Viksit Bharat 2047.
— PMO India (@PMOIndia) October 9, 2026