Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મણિપુરના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


મણિપુરના મુખ્યમંત્રી શ્રી ખેમચંદ સિંહે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મણિપુરના મુખ્યમંત્રી શ્રી @YKhemchandSingh એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

SM/IJ/JD