પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંદાની પૂજા અર્ચના કરી છે.
પ્રધાનમંત્રીએ કામના કરી કે તેમની અપાર કૃપાથી સમસ્ત દેશવાસીઓના જીવનમાં નવી આશા, સુખ-સમૃદ્ધિ અને આરોગ્યનો સંચાર થાય.
શ્રી મોદીએ X પર લખ્યું;
“નવરાત્રિ દરમિયાન, આજનો દિવસ દેવીના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજાને સમર્પિત છે. તેમની અપાર કૃપા તમામ દેશવાસીઓના જીવનમાં નવી આશા, સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સંચાર કરે.”
नवरात्रि में आज देवी माता के चौथे स्वरूप मां कूष्मांडा की पूजा का विधान है। उनकी असीम ऊर्जा से समस्त देशवासियों के जीवन में नई आशा, सुख-समृद्धि एवं आरोग्य का संचार हो।
https://t.co/uPJs8rVF4p
— Narendra Modi (@narendramodi) October 14, 2026
a
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
नवरात्रि में आज देवी माता के चौथे स्वरूप मां कूष्मांडा की पूजा का विधान है। उनकी असीम ऊर्जा से समस्त देशवासियों के जीवन में नई आशा, सुख-समृद्धि एवं आरोग्य का संचार हो। https://t.co/uPJs8rVF4p
— Narendra Modi (@narendramodi) October 14, 2026