પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન ષષ્ઠીના શુભ પ્રસંગે દેવી કાત્યાયનીની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ કામના કરી કે દેવીના આશીર્વાદથી દરેકનું જીવન અપાર શક્તિ, હિંમત અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય.
શ્રી મોદીએ ‘X’ પર લખ્યું;
“નવરાત્રિના પવિત્ર છઠ્ઠા દિવસે, હું મા કાત્યાયનીના ચરણોમાં નમન કરું છું! તેમની કૃપા દરેકના જીવનને અપાર શક્તિ, હિંમત અને સકારાત્મક ઉર્જાથી ભરી દે.”
नवरात्रि की पवित्र षष्ठी पर मां कात्यायनी के श्रीचरणों में कोटि-कोटि नमन! मेरी कामना है कि उनकी अनुकंपा से हर किसी के जीवन में असीम शक्ति, साहस और सकारात्मक ऊर्जा का संचार हो।
https://t.co/7yJ9kB2MQy
— Narendra Modi (@narendramodi) October 16, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
नवरात्रि की पवित्र षष्ठी पर मां कात्यायनी के श्रीचरणों में कोटि-कोटि नमन! मेरी कामना है कि उनकी अनुकंपा से हर किसी के जीवन में असीम शक्ति, साहस और सकारात्मक ऊर्जा का संचार हो। https://t.co/7yJ9kB2MQy
— Narendra Modi (@narendramodi) October 16, 2026