પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન દેવી કાલરાત્રિની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે માના આશીર્વાદ દરેકના જીવનને નવી ઉર્જા અને આત્મવિશ્વાસથી પ્રકાશિત કરે. તેમણે માની કૃપાથી સૌના માટે સમૃદ્ધિની પણ પ્રાર્થના કરી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આજે નવરાત્રી દરમિયાન મા કાલરાત્રિની પૂજાનો ખાસ દિવસ છે. તેમના આશીર્વાદ દરેકના જીવનને નવી ઉર્જા અને આત્મવિશ્વાસથી પ્રકાશિત કરે. દેવી માની દિવ્ય કૃપા દરેકને સમૃદ્ધિ આપે, એ જ પ્રાર્થના છે.”
नवरात्रि में आज मां कालरात्रि की विशेष उपासना का दिन है। उनके आशीर्वाद से सभी का जीवन नई ऊर्जा और नए आत्मविश्वास से आलोकित हो। देवी मां की दिव्य कृपा से सबकी समृद्धि हो, यही प्रार्थना है।
https://t.co/wBVhvQhY76
— Narendra Modi (@narendramodi) October 17, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
नवरात्रि में आज मां कालरात्रि की विशेष उपासना का दिन है। उनके आशीर्वाद से सभी का जीवन नई ऊर्जा और नए आत्मविश्वास से आलोकित हो। देवी मां की दिव्य कृपा से सबकी समृद्धि हो, यही प्रार्थना है। https://t.co/wBVhvQhY76
— Narendra Modi (@narendramodi) October 17, 2026