Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રી દરમિયાન મા મહાગૌરીનું આરાધના કરી 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્યાગ અને તપસ્યાની દેવી મા મહાગૌરીને પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે માતાના આશીર્વાદથી, દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને અને દરેક વ્યક્તિ ખ્યાતિ અને કીર્તિ પ્રાપ્ત કરે.

શ્રી મોદીએ ‘X’ પર લખ્યું;

“ત્યાગ અને તપસ્યાની દેવી માતા મહાગૌરીના આશીર્વાદથી દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને. દરેક વ્યક્તિ જીવનમાં ખ્યાતિ અને કીર્તિ પ્રાપ્ત કરે, આ જ પ્રાર્થના છે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]