Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ભાલા ફેંક F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અજિત સિંહને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ભાલા ફેંક F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અજિત સિંહને અભિનંદન આપ્યા છે. 

શ્રી મોદીએ તેમની ઉત્તમ કુશળતા અને સ્પર્ધાત્મક ભાવનાની પ્રશંસા કરી અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“અજિત સિંહે ઉત્તમ કુશળતા અને સ્પર્ધાત્મક ભાવના દર્શાવી છે. તેમણે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ભાલા ફેંક F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમને અભિનંદન. હું તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ પાઠવું છું: PM @narendramodi”

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]