Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કૃષિમાં પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવનમાં સુધારો કરવામાં ટેકનોલોજી અને સંશોધનની ભૂમિકા પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણનો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં, શ્રી શિવરાજ સિંહ ચૌહાણ લખે છે કે ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવનમાં સુધારો કરવામાં ટેકનોલોજી અને સંશોધન કેન્દ્રસ્થાને છે. તે ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો, આબોહવા-અનુકૂળ ખેતી, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને ખેડૂતો માટે વધુ સારી બજાર પહોંચ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે પોષણ સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“કેન્દ્રીય મંત્રી શ્રી @ChouhanShivraj લખે છે કે ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવનમાં સુધારો કરવામાં ટેકનોલોજી અને સંશોધન કેન્દ્રસ્થાને છે.

તેઓ ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો, આબોહવા-અનુકૂળ ખેતી, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને ખેડૂતો માટે વધુ સારી બજાર પહોંચ પર વધુ ધ્યાન આપવા સાથે પોષણ સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડે છે.

ચોક્કસ વાંચો!https://www.hindustantimes.com/opinion/technology-is-central-to-the-agri-transformation-vision-101792523800011.html“

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]