પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક S13 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સ્વિમિંગ સાથે સિલ્વર મેડલ જીતવા બદલ રવિ કાર્તિક બુડિગિનાને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના કૌશલ્ય અને સખત પરિશ્રમે દેશને ગૌરવ અપાવ્યું છે, અને તેમણે તેમની આગામી સ્પર્ધાઓમાં સતત સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“રવિ કાર્તિક બુડિગિના દ્વારા ઉત્કૃષ્ટ સ્વિમિંગ!
એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક S13 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તેમના કૌશલ્ય અને સખત પરિશ્રમે દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની આગામી સ્પર્ધાઓમાં સતત સફળતા માટે શુભકામનાઓ: PM @narendramodi”
Excellent swimming by Ravi Kartik Budigina!
Congrats to him on winning the Silver Medal in the Men’s 100m Backstroke S13 event at the Asian Para Games 2026. His skill and hard work have brought pride to the nation. Wishing him continued success in his upcoming competitions: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Excellent swimming by Ravi Kartik Budigina! Congrats to him on winning the Silver Medal in the Men’s 100m Backstroke S13 event at the Asian Para Games 2026. His skill and hard work have brought pride to the nation. Wishing him continued success in his upcoming competitions: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026