પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક SB11 સ્પર્ધામાં ખૂબ જ સારા સમય સાથે બ્રોન્ઝ મેડલ દેશમાં લાવીને ભારતના મેડલની યાદીમાં વધુ એક મેડલ ઉમેરવા બદલ હિમાંશુ નાંદલને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે, અને તેમણે તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“હિમાંશુ નાંદલે ભારતના મેડલની યાદીમાં વધુ એક મેડલ ઉમેર્યો! ખૂબ જ સારા સમય સાથે, તેઓ એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક SB11 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ દેશમાં લાવ્યા છે. રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. અભિનંદન અને તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ: PM @narendramodi”
Himanshu Nandal adds another medal to India’s tally! With a very good timing, he brings home the Bronze in the Men’s 100m Breaststroke SB11 event at the Asian Para Games 2026. His commitment to sporting excellence is appreciable. Congratulations and best wishes for his upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]