પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મિક્સ્ડ ડબલ્સ કલાસ XD7 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભાવિના પટેલ અને શુભમ વાધવાને અભિનંદન પાઠવ્યા હતા, જેમણે ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સમાં ભારતનો સૌપ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે અને ભારતીય પેરા ટેબલ ટેનિસ માટે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ટીમવર્ક, સમર્પણ અને દ્રઢ સંકલ્પે દેશને ગૌરવ અપાવ્યું છે, અને આ અદ્ભુત સિદ્ધિ બદલ બંને એથ્લેટ્સને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની સતત સફળતાની કામના કરી હતી.
એક્સ (X) પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“ભારતીય પેરા ટેબલ ટેનિસ માટે એક ઐતિહાસિક સિદ્ધિ!
ભાવિના પટેલ અને શુભમ વાધવાએ એશિયન પેરા ગેમ્સ 2026 માં મિક્સ્ડ ડબલ્સ ક્લાસ XD7 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જેનાથી ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સમાં ભારતનો સૌપ્રથમ મેડલ સુનિશ્ચિત થયો છે.
તેમના ટીમવર્ક, સમર્પણ અને દ્રઢ સંકલ્પે દેશને ગૌરવ અપાવ્યું છે.
આ અદ્ભુત સિદ્ધિ બદલ બંને એથ્લેટ્સને અભિનંદન. તેમને સતત સફળતા માટે શુભેચ્છાઓ: PM @narendramodi”
A historic first for Indian Para Table Tennis!
Bhavina Patel and Shubham Wadhwa have won Bronze in the Mixed Doubles Class XD7 event at the Asian Para Games 2026, securing India’s first-ever medal in Mixed Doubles at the Games.
Their teamwork, dedication and determination have brought pride to the nation.
Congratulations to both athletes on this wonderful milestone. Wishing them continued success: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/JD
A historic first for Indian Para Table Tennis! Bhavina Patel and Shubham Wadhwa have won Bronze in the Mixed Doubles Class XD7 event at the Asian Para Games 2026, securing India's first-ever medal in Mixed Doubles at the Games. Their teamwork, dedication and determination have brought pride to the nation. Congratulations to both athletes on this wonderful milestone. Wishing them continued success: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026