પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની 400 મીટર T12 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને સિલ્વર મેડલ જીતવા બદલ તેજલબેન ડામોરને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની ઝડપ, દ્રઢ સંકલ્પ અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની સમર્પણ ભાવના ખરેખર પ્રશંસનીય છે, અને આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“તેજલબેન ડામોર દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ પ્રદર્શન!
તેમણે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની 400 મીટર T12 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.
તેમની ઝડપ, દ્રઢ સંકલ્પ અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની સમર્પણ ભાવના ખરેખર પ્રશંસનીય છે.
આ સિદ્ધિ બદલ તેજલબેનને અભિનંદન: PM @narendramodi”
Another excellent performance by Tejalben Damor!
She has won the Silver in the Women’s 400m T12 event at the Asian Para Games 2026.
Her speed, determination and commitment to excellence are truly commendable.
Congratulations to Tejalben on this achievement: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/IJ/JD
Another excellent performance by Tejalben Damor! She has won the Silver in the Women's 400m T12 event at the Asian Para Games 2026. Her speed, determination and commitment to excellence are truly commendable. Congratulations to Tejalben on this achievement: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026