પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની હાઈ જમ્પ (ઊંચી કૂદ) T42/T63 સ્પર્ધામાં ઉત્તમ કૂદકા સાથે બ્રોન્ઝ મેડલ સુરક્ષિત કરવા બદલ રાહુલને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે, તેમજ તેઓ આગામી સમયમાં નવી ઊંચાઈઓ આંબવાનું ચાલુ રાખે તેવી આશા વ્યક્ત કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સ 2026 માં રાહુલ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ! તેમણે ઉત્તમ કૂદકા સાથે પુરુષોની હાઈ જમ્પ T42/T63 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ સુરક્ષિત કર્યો છે. તેઓ આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરવાનું ચાલુ રાખે: PM @narendramodi”
A proud moment for Rahul at the Asian Para Games 2026! He has secured the Bronze Medal in the Men’s High Jump T42/T63 event with a fine jump. May he continue to reach new heights in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/NP/JD
A proud moment for Rahul at the Asian Para Games 2026! He has secured the Bronze Medal in the Men's High Jump T42/T63 event with a fine jump. May he continue to reach new heights in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026