પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા ડબલ્સ SL3-SU5માં એશિયન પેરા ગેમ્સ ચેમ્પિયન બનવા બદલ તુલસીમતી મુરુગેસન અને માનસી જોશીને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના શાનદાર પ્રદર્શને દેશને ગૌરવ અપાવ્યું છે, અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકવાનું ચાલુ રાખે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“તુલસીમતી મુરુગેસન અને માનસી જોશી માટે એક અદ્ભુત ગોલ્ડ! મહિલા ડબલ્સ SL3-SU5માં એશિયન પેરા ગેમ્સ ચેમ્પિયન બનવા બદલ આ જોડીને અભિનંદન. તેમના શાનદાર પ્રદર્શને દેશને ગૌરવ અપાવ્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકવાનું ચાલુ રાખે: PM @narendramodi”
A fantastic Gold for Thulasimathi Murugesan and Manasi Joshi! Congratulations to the duo on becoming Asian Para Games champions in Women’s Doubles SL3-SU5. Their superb performance has brought great pride to the nation. May they continue to shine on the international stage: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]