Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ નવદીપને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જૅવલિન થ્રો F40/F41 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ નવદીપને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે અગાઉની આવૃત્તિમાં તેમના ચોથા સ્થાને રહેલા ફિનિશમાં સુધારો કરવો એ આ સિદ્ધિને વિશેષ બનાવે છે, અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું ચાલુ રાખે અને ભારત માટે વધુ ગૌરવ લાવે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જૅવલિન થ્રો F40/F41 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ નવદીપને અભિનંદન! અગાઉની આવૃત્તિમાં તેમના ચોથા સ્થાને રહેલા ફિનિશમાં સુધારો કરવો એ આ સિદ્ધિને વિશેષ બનાવે છે. તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું ચાલુ રાખે અને ભારત માટે વધુ ગૌરવ લાવે: PM @narendramodi”

 

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]