પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સમાં ભારત મેડલની સંખ્યા 14 થી વધીને 114 થવાની નોંધપાત્ર સફળતા પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે, આ ક્ષમતા દેશના રમતવીરોની અપાર સંભાવનાઓ અને પ્રતિભાને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતીય રમતવીરોએ 30 ગોલ્ડ મેડલ જીત્યા, પાંચ વર્લ્ડ રેકોર્ડ અને નવ એશિયન રેકોર્ડ બનાવ્યા અને ચાર સ્પર્ધાઓમાં પોડિયમ પર સંપૂર્ણ કબજો મેળવ્યો.
બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે એશિયન પેરા ગેમ્સમાં પદાર્પણ કરનારા 61 રમતવીરોમાંથી 36 મેડલ સાથે પરત ફર્યા છે. તેમણે એ પણ નોંધ્યું કે 56 મહિલા રમતવીરોમાંથી 34 રમતવીરોએ મેડલ જીત્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે રમતવીરોએ દર્શાવી દીધું છે કે જ્યારે સંકલ્પ શક્તિ હોય ત્યારે કોઈ સ્વપ્ન બહુ મોટું હોતું નથી અને કોઈ પડકાર બહુ મોટો હોતો નથી. તેમણે ઉમેર્યું હતું કે તે દિવસો પૂરા થઈ ગયા છે જ્યારે સમાજ રમતગમત તરફ આગળ વધતા યુવાનો સામે આંખ આડા કાન કરતો હતો અને હવે જો પ્રતિભા હશે તો ભારત તેમનું સમર્થન કરશે અને ઉત્સાહ વધારશે.
શ્રી મોદીએ X પર લખ્યું;
“
થી 

“
એક તરફ આ એક આંકડો છે… એશિયન પેરા ગેમ્સમાં ભારતના ઉદયના આંકડા છે.
પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે, આ ઝડપી ઉદય કંઈક બીજું દર્શાવે છે… આપણા રમતવીરોની અપાર ક્ષમતા અને પ્રતિભા.
આ વર્ષે આપણી પાસે હતા:
30 ગોલ્ડ મેડલ + 5 વર્લ્ડ રેકોર્ડ + 9 એશિયન રેકોર્ડ + 4 એવી સ્પર્ધાઓ જ્યાં ભારતીયોએ આખા પોડિયમ પર કબજો કર્યો!
મારા બે ફેવરિટ ડેટા પોઈન્ટ
એશિયન પેરા ગેમ્સમાં પદાર્પણ કરનારા 61 રમતવીરોમાંથી 36 મેડલ સાથે ઘરે પાછા ફર્યા.
56 મહિલા રમતવીરોમાંથી 34 મેડલ વિજેતા છે!
આપણા રમતવીરોએ દર્શાવી દીધું છે કે જ્યારે સંકલ્પ શક્તિ હોય ત્યારે કોઈ સ્વપ્ન બહુ મોટું હોતું નથી અને કોઈ પડકાર બહુ મોટો હોતો નથી.
એ દિવસો હવે ગયા જ્યારે સમાજ રમતગમતમાં આગળ વધવા માંગતા યુવાનો પ્રત્યે અણગમો દર્શાવતો હતો.
હવે, જો તમારી પાસે પ્રતિભા છે, તો ભારત તમને ટેકો આપશે અને તમારો ઉત્સાહ વધારશે.
આવો, રમો અને શાઈન કરો!”
1️⃣4️⃣ to 1️⃣1️⃣4️⃣
On one hand this is a number…a statistic of India’s rise in the Asian Para Games.
But, importantly, this meteoric rise suggests something else…the immense potential and talent of our athletes.
This year we had:
30 Gold Medals + 5 World Records + 9 Asian Records + 4 events where Indians swept the entire podium!
Two of my favourite data points:
Of the 61 athletes making their Asian Para Games debut, 36 came back home with medals.
There are 34 medal winners among 56 women athletes!
Our athletes have shown that no dream is too big and no challenge too great when there is determination.
Those days are long over when society frowned upon youngsters who wanted to pursue sports.
Now, if you have the talent, India will support you and cheer for you.
Come, play and shine!
— Narendra Modi (@narendramodi) November 5, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
1️⃣4️⃣ to 1️⃣1️⃣4️⃣ On one hand this is a number…a statistic of India’s rise in the Asian Para Games. But, importantly, this meteoric rise suggests something else…the immense potential and talent of our athletes. This year we had: 30 Gold Medals + 5 World Records + 9 Asian Records + 4 events where Indians swept the entire podium! Two of my favourite data points: Of the 61 athletes making their Asian Para Games debut, 36 came back home with medals. There are 34 medal winners among 56 women athletes! Our athletes have shown that no dream is too big and no challenge too great when there is determination. Those days are long over when society frowned upon youngsters who wanted to pursue sports. Now, if you have the talent, India will support you and cheer for you. Come, play and shine!
— Narendra Modi (@narendramodi) November 5, 2026