પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા લેખિત એક લેખ શેર કર્યો છે.
આ લેખમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, કેન્સર વિરોધી દવાઓની કિંમત ઘટાડવાથી લઈને કેન્સરની સંભાળના માળખાને મજબૂત કરવા સુધી, ભારત દર્દીઓ અને તેમના પરિવારો પરનો બોજ હળવો કરવા માટે કેવી રીતે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું: “ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ ક્યારેય પરવડે તેવી ક્ષમતા દ્વારા મર્યાદિત ન હોવી જોઈએ. અહીં કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda નો એક દ્રષ્ટિકોણ અને આગળની રાહ છે, કેન્સર વિરોધી દવાઓની કિંમત ઘટાડવાથી લઈને કેન્સરની સંભાળના માળખાને મજબૂત કરવા સુધી, ભારત દર્દીઓ અને તેમના પરિવારો પરનો બોજ હળવો કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. આ લેખ વાંચો! https://hindustantimes.com/opinion/when-cancer-hits-the-cost-of-treatment-shouldn-t-bite-101794509358328.html”
to quality healthcare must never be limited by affordability.
Here’s an insight and a way forward by Union Minister Shri @JPNadda, from reducing the cost of anti-cancer medicines to strengthening cancer care infrastructure, India is taking important steps towards easing the burden on patients and their families.
Read this piece!
https://t.co/aJ6z3rr8ij— PMO India (@PMOIndia) November 13, 2026
SM/DK/JD
Access to quality healthcare must never be limited by affordability. Here’s an insight and a way forward by Union Minister Shri @JPNadda, from reducing the cost of anti-cancer medicines to strengthening cancer care infrastructure, India is taking important steps towards easing the burden on patients and their families. Read this piece! https://t.co/aJ6z3rr8ij
— PMO India (@PMOIndia) November 13, 2026