Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લાચિત દિવસ પર મહાન લાચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાચિત દિવસ નિમિત્તે મહાન લાચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, આસામની રક્ષા કરવામાં તેમના સાહસ અને દ્રઢ નિશ્ચયને યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે લાચિત બોરફૂકનનું અસાધારણ નેતૃત્વ અને લોકો પ્રત્યેનું સમર્પણ પેઢીઓને પ્રેરણા આપતું રહે છે અને દરેકને આસામની શક્તિ અને જુસ્સાની યાદ અપાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “લાચિત દિવસ પર, અમે મહાન લાચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમના સાહસ અને દ્રઢ નિશ્ચયે આસામની રક્ષા કરવામાં મદદ કરી હતી.

તેમનું અસાધારણ નેતૃત્વ અને લોકો પ્રત્યેનું સમર્પણ પેઢીઓને પ્રેરણા આપતું રહે છે, જે આપણને આસામની શક્તિ અને જુસ્સાની પણ યાદ અપાવે છે.

লাচিত দিৱসৰ পৱিত্ৰ ক্ষণত আমি মহান বীৰ লাচিত বৰফুকনক শ্ৰদ্ধাৰে স্মৰণ কৰিছোঁ, যাৰ সাহস আৰু দৃঢ় সংকল্পই অসমক সুৰক্ষিত কৰাত গুৰুত্বপূৰ্ণ ভূমিকা পালন কৰিছিল।

তেওঁৰ অসাধাৰণ নেতৃত্ব আৰু জনসাধাৰণৰ প্ৰতি থকা একনিষ্ঠ সেৱাৰ মনোভাবে আজিও প্ৰজন্মৰ পিছত প্ৰজন্মক অনুপ্ৰাণিত কৰি আহিছে। একেদৰে, তেওঁৰ জীৱনাদৰ্শই আমাক অসমৰ শক্তি, সাহস আৰু স্বাভিমানৰ কথাও সোঁৱৰাই দিয়ে।”

 

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]