પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારતક પૂનમ અને દેવ દિવાળીના શુભ અવસર પર સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
‘X’ પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું;
“કારતક પૂનમ અને દેવ દિવાળી પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર સેવા દ્વારા પરોપકારનો સંદેશ ધરાવે છે. પવિત્ર સ્નાન, દાન અને દીવા પ્રગટાવવાથી સમૃદ્ધ આ પરંપરા દરેકના જીવનમાં શ્રદ્ધા, આસ્થા અને સકારાત્મકતાનો સંચાર કરે. આ મારી શુભકામના છે.”
आप सभी को कार्तिक पूर्णिमा और देव दीपावली की हार्दिक शुभकामनाएं। इस पावन पर्व में सेवा के माध्यम से परोपकार का संदेश निहित है। पवित्र स्नान, दान-पुण्य और दीपदान से समृद्ध यह परंपरा सभी के जीवन में श्रद्धा, आस्था और सकारात्मकता का संचार करे, यही मंगलकामना है।
— Narendra Modi (@narendramodi) November 24, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]