Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરમ આધ્યાત્મિક પ્રાપ્તિના માર્ગ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમાં મુખ્ય ગુણોનો ઉલ્લેખ છે – અભ્યાસ, તપસ્યા, વિવેક, આત્મનિયંત્રણ, અહિંસા અને ગુરુની સેવા – જે પરમ આધ્યાત્મિક સુખાકારી તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

“विद्याभ्यासस्तपो ज्ञानमिन्द्रियाणां च संयमः।
अहिंसा गुरुसेवा च निःश्रेयसकरं परम्॥”

 

SM/IJ/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]