Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને હાર્દિક શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “@ઈન્વેસ્ટઝારખંડ ને હાર્દિક શુભેચ્છા. આ સમિટના હેતુથી મળનારા ફળદાયી પરિણામ ઝારખંડના વિકાસમાં પ્રદાન કરશે.

@ઈન્વેસ્ટઝારખંડ થી મળનારું રોકાણ રાજ્યના લોકો માટે વિવિધ તકોનું નિર્માણ કરશે અને તેમની મહત્વાકાંક્ષાને પાંખો આપશે.

ઝારખંડના લોકોની નિપૂણતા અને પ્રતિબધ્ધતા તથા ઝારખંડ સરકારના સક્રિય પ્રયાસોથી રાજ્યમાં વિક્રમી વિકાસ શક્ય બન્યો છે.”

***

.