Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લંડનમાં થયેલા આતંકવાદી હુમલા પર ખેદ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં થયેલા આતંકવાદી હુમલા પર ખેદ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લંડનમાં થયેલા આતંકવાદી હુમલાનું બહુ દુઃખ છે. અમારી પ્રાર્થના અને લાગણી પીડિતો અને તેમના પરિવાજનો સાથે છે. આ મુશ્કેલ સંજોગોમાં આતંકવાદ સામે લડવા ભારત હંમેશા બ્રિટન સાથે છે.”