Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા બદલ બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા બદલ બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઓસ્ટ્રેલિયન ઓપનમાં કિદામ્બી શ્રીકાંતની જીત પર આપણને ખરેખર ગર્વ છે. હું તેમને વધુ એક અદ્ભુત જીત માટે અભિનંદન પાઠવું છું.”

J.Khunt