Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન. જયહિન્દ. મારા સાથી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, જયહિન્દ।“

TR