Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ જીતવા પર વિશ્વનાથન આનંદને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ જીતવા પર વિશ્વનાથન આનંદને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વનાથન આનંદને શુભેચ્છા. તેમણે તેમની યોગ્યતાને વારંવાર સાબિત કરી છે. તમારી દૃઢતા અમને પ્રેરણા આપે છે. ભારતને વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપમાં તમારી સફળતા પર ગર્વ છે.

J.Khunt/GP