Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સ્કીઈંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા બદલ આંચલ ઠાકુરને અભિનંદન! તુર્કીમાં એફઆઈએસ ઈન્ટરનેશનલ સ્કીઈંગ સ્પર્ધામાં આપની ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહિત છે. આપના ઉન્નત ભવિષ્ય માટે ખૂબ શુભકામના.”

 

NP/J.Khunt/GP/RP