Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર વંદન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર વંદન કરૂ છું. આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું આપણા યુવાનોની અભૂતપૂર્વ ઉર્જા અને ઉત્સાહને સલામ કરૂ છું, કે જેઓ ન્યૂ ઈન્ડિયાના ઘડવૈયા છે”

***

J.Khunt/GP/RP