Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશની જનતાને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની જનતાને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ હિમાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના નિવાસીઓને ખૂબ ખૂબ શુભકાનાઓ. હું રાજ્યના સમગ્ર વિકાસ અને પ્રગતિની કામના કરું છું.

J.Khunt/GP