Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકો માટે પોતાની સંવેદનાં વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી એ કહ્યું, “મોસ્કોમાં આજે થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકો માટે ઘેરી સંવેદનાં. પીડિતોનાં પરિવારને અમારી સહાનુભૂતિ.”

NP/GP/RP