પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં આવેલ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે અને ગંભીર રૂપથી ઘાયલ દરેક વ્યક્તિ માટે 50,000 રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રાશિ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી આપવામાં આવશે.
J.Khunt/GP
PM announced an ex-gratia relief of Rs. 2 lakhs each from PMNRF for next of kin of those who lost their lives in the floods in Tamil Nadu.
— PMO India (@PMOIndia) December 5, 2015