પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (21-1-2016) અહીં દેવીના મહાત્મ્ય શ્રી દુર્ગા સપ્તશતીના સચિત્ર સંસ્કરણનું વિમોચન કર્યું. રાજસ્થાનના એક શોધકર્તા ડૉ. સંદીપ જોશીએ પુસ્તકને સંકલિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ ડૉ. સંદીપ જોશીના આ કાર્યની સરાહના કરી અને કહ્યું કે આ ભારતની ધરોહરના પ્રલેખનનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
UM/AP/J.KHUNT/GP
PM @narendramodi released a unique, illustrated version of Shri-Durga-Saptashati – an illustrated book of the glory of the Goddess.
— PMO India (@PMOIndia) January 21, 2016
Dr. Sandeep Joshi, a research scholar from Rajasthan compiled the book. PM complimented Dr. Joshi for his effort. pic.twitter.com/JtAEFqA9AS
— PMO India (@PMOIndia) January 21, 2016