Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર તમામ નાગરિકો તથા મતદાતાઓને શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર તમામ નાગરિકો તથા મતદાતાઓને શુભકામનાઓ પાઠવી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “મતદાતા દિવસ પર તમામ નાગરિકો તથા મતદાતાઓને શુભકામનાઓ. આપણા લોકતંત્રને મજબૂત બનાવવાના અથાગ પ્રયાસો માટે ચૂંટણી પંચને શુભેચ્છા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષની ‘સમાવેશી તથા ગુણાત્મક ભાગીદારી’ ની થીમથી નાગરિકોને સક્રિય ભાગીદારીના માધ્યમથી આપણા લોકતંત્રને સમૃદ્ધ બનાવવાની પ્રેરણા મળશે.”

AP/J.Khunt