Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આદાનપ્રદાન થયેલા સમજૂતી કરારો/સંધિઓની યાદી


 

 

 

1.

ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરોનાં ઉપયોગ પર પ્રમાણીકરણ સંચાલન પ્રક્રિયા (એસઓપી)

શ્રી સૈયદ મુઅજ્જમ અલી

ભારતમાં બાંગ્લાદેશનાં હાઈ કમિશનર

શ્રી ગોપાલ કૃષ્ણ

સચિવ, જહાજ મંત્રાલય

2.

ત્રિપુરામાં પીવાનાં પાણીનાં પુરવઠા માટે ફેની નદીમાંથી ભારત દ્વારા 1.82 ક્યુસેક પાણી લેવા માટે સમજૂતી કરાર

શ્રી કબીર બિન અનવર

સચિવ, પાણી પુરવઠા મંત્રાલય

શ્રી ઉપેન્દ્ર પ્રસાદ સિંહ,

સચિવ, પાણી પુરવઠા મંત્રાલય

 

3.

ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશનાં લાઇન ઓફ ક્રેડિટ (એલઓસી)માં વધારો લાગુ કરવા માટેની સમજૂતી

મો. શહરયાર કાદર સિદ્દીકી, સંયુક્ત સચિવ, આર્થિક સંબંધ પ્રભાગસ, નાણાં મંત્રાલય

શ્રીમતી રીવા ગાંગુલી દાસ

બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર

 

4.

હૈદરાબાદ યુનિવર્સિટી અને ઢાકા યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર

પ્રા. ડૉ. મોહમ્મદ અખ્તરુજમન

કુલપતિ, ઢાંકા યુનિવર્સિટી

શ્રીમતી રીવા ગાંગુલી દાસ

બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર

5.

સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમનું નવીનીકરણ

ડૉ. અબુ હેના મુસ્તફા કમાલ

સચિવ, સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય

શ્રીમતી રીવા ગાંગુલી દાસ

બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર

6.

યુવા બાબતોમાં સહયોગ પર સમજૂતી કરાર

 

મોહમ્મદ અખ્તર હુસૈન

સચિવ, યુવા અને ખેલ મંત્રાલય

 

શ્રીમતી રીવા ગાંગુલી દાસ

બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર

7.

દરિયાકિનારા પર નજર રાખવાની વ્યવસ્થા પ્રદાન કરવા માટે સમજૂતી કરાર

શ્રી મુસ્તફા કમાલુદ્દીન

વરિષ્ઠ સચિવ, ગૃહ મંત્રાલય

શ્રીમતી રીવા ગાંગુલી દાસ

બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર

ક્રમ એમઓયુ/સમજૂતી/સંધિનું નામ બાંગ્લાદેશનાં પ્રતિનિધિ ભારતનાં પ્રતિનિધિ

 

 

RP