Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લોકતંત્રને સશક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા, વિચારને વ્યવહાર બનાવનારા, લોકતાંત્રિક માનકોનું જીવનપર્યંત નિર્વાહ કરનારા લોહિયાજી સમસ્ત દેશ માટે પ્રેરણા પુરુષ છે.

 

<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>लोकतंत्र को सशक्त करने के लिए अपना जीवन समर्पित करने वाले, विचार को व्यवहार बनाने वाले, लोकतांत्रिक मानकों का जीवनपर्यन्त निर्वाह करने वाले लोहिया जी समस्त देश के प्रेरणा पुरुष हैं।</p>&mdash; Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/1315597231794221056?ref_src=twsrc%5Etfw”>October 12, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

SD/GP/BT