પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 10 મુખ્ય ક્ષેત્રોમાં ભારતની વિનિર્માણ ક્ષમતા વધારો અને નિકાસમાં વૃદ્ધિ – આત્મનિર્ભર માટે ભારત વિનિર્માણ સંલગ્ન પહેલ (PLI) યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
|
|
અદ્યતન રસાયણિક કોષ (ACC) બેટરી |
નીતિ આયોગ અને ભારે ઉદ્યોગ વિભાગ |
18100 |
|
|
ઇલેક્ટ્રોનિક/ ટેકનોલોજી ઉત્પાદનો |
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી વિભાગ |
5000 |
|
|
ઓટોમોબાઇલ્સ અને વાહનના ભાગો |
ભારે ઉદ્યોગ વિભાગ |
57042 |
|
|
ફાર્માસ્યુટિકલ્સ દવાઓ |
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ |
15000 |
|
|
દૂરસંચાર અને નેટવર્કિંગ ઉત્પાદનો |
દૂરસંચાર વિભાગ |
12195 |
|
|
ટેક્સટાઇલ ઉત્પાદન: MMF વિભાગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સ |
ટેક્સટાઇલ મંત્રાલય |
10683 |
|
|
ખાદ્ય ઉત્પાદનો |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય |
10900 |
|
|
ઉચ્ચ કાર્યદક્ષ સોલર PV મોડ્યૂલ્સ |
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય |
4500 |
|
|
શ્વેત ચીજવસ્તુઓ (AC અને LED) |
ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વ્યાપર વિભાગ |
6238 |
|
|
વિશેષતા સ્ટીલ |
સ્ટીલ મંત્રાલય |
6322 |
|
કુલ |
145980 |
પ્રાથમિકતા | ક્ષેત્રો | અમલીકરણ મંત્રાલય/ વિભાગ | પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય કરવામાં આવેલો નાણાકીય ખર્ચ રૂપિયા કરોડમાં |
|---|---|---|---|
PLI યોજનાનો અમલ સંબંધિત મંત્રાલયો/ વિભાગો દ્વારા કરવામાં આવશે અને એકંદરે નિર્ધારિત કરવામાં આવેલી આર્થિક મર્યાદામાં તેનો અમલ કરવામાં આવશે. વ્યક્તિગત ક્ષેત્રો માટે PLIની અંતિમ દરખાસ્તોનું ખર્ચ આર્થિક સમિતિ (EPC) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને મંત્રીમંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. જો મંજૂરી આપવામાં આવેલા કોઇ એક ક્ષેત્રની PLI યોજનામાંથી કોઇ બચત હશે તો, આ ભંડોળ સચિવોના અધિકાર પ્રાપ્ત સમૂહની મંજૂરીના આધારે અન્ય માન્યતા પ્રાપ્ત ક્ષેત્રમાં ઉપયોગમાં લઇ શકાશે. PLI માટે કોઇપણ નવા ક્ષેત્રને મંત્રીમંડળની નવી મંજૂરી લેવાની રહેશે.
આ 10 મુખ્ય ક્ષેત્રોમાં PLI યોજના ભારતીય વિનિર્માણને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે આ ક્ષેત્રોમાં મૂળભૂત કાર્યક્ષમતાના ક્ષેત્રોમાં રોકાણને આકર્ષશે અને અદ્યતન ટેકનોલોજી પૂરી પાડશે; કાર્યદક્ષતા સુનિશ્ચિત થશે; અર્થતંત્રનો વ્યાપ વધશે; નિકાસમાં વૃદ્ધિ થશે અને ભારતને વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલાનું અભિન્ન અંગ બનવામાં મદદ કરશે.
ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા લાભો નીચે દર્શાવવામાં આવેલા ક્ષેત્રોમાં પહેલાંથી જ અધિસૂચિત PLI યોજનાઓ ઉપરાંત છે:
|
અનુક્રમ |
ક્ષેત્રો |
અમલીકરણ મંત્રાલય/ વિભાગ |
નાણાકીય ખર્ચ રૂપિયા કરોડમાં |
|
|
મોબાઇલ વિનિર્માણ અને વિશેષીકૃત ઇલેક્ટ્રોનિક ભાગો |
MEITY |
40951 |
|
|
મહત્વપૂર્ણ મુખ્ય પ્રારંભિક સામગ્રીઓ / ડ્રગ મધસ્થીઓ અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો |
ફાર્માસ્યુટિકલ વિભાગ |
6940 |
|
|
તબીબી ઉપકરણોનું ઉત્પાદન |
3420 |
|
|
કુલ |
51311 |
||
પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા ‘આત્મનિર્ભર ભારત‘ના આહ્વાનમાં દેશમાં કાર્યદક્ષ, સમાન અને સ્થિતિસ્થાપક વિનિર્માણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓ દૂર ધ્યાન આપવામાં આવે છે. ઔદ્યોગિક ચીજવસ્તુઓ ઉત્પાદન અને નિકાસમાં વૃદ્ધિથી ભારતીય ઉદ્યોગને વિદેશી સ્પર્ધાઓ અને વિચારોમાં ઉજાગર થવાની ખૂબ જ મોટી તક મળશે જેનાથી વધુ આવિષ્કાર કરવાની તેની ક્ષમતામાં પણ સુધારો કરવા માટે મદદ મળી રહેશે. વિનિર્માણ ક્ષેત્રને પ્રોત્સાહન અને અનુકૂળ વિનિર્માણ ઇકોસિસ્ટમના સર્જનથી વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલાના સંકલનની સાથે સાથે દેશમાં MSME ક્ષેત્ર સાથે પૃષ્ઠભૂમિના જોડાણો પણ સ્થાપિત થશે. તેનાથી દેશના અર્થતંત્રમાં એકંદરે વધારો થશે અને ખૂબ જ મોટાપાયે રોજગારીની તકોનું સર્જન થશે.
ક્ષેત્ર અનુસાર ઉત્પાદન લાઇન
|
ક્ષેત્ર |
|
ઉત્પાદન લાઇન |
|
અદ્યતન રાસાયણિક કોષ (ACC) બેટરી વિનિર્માણ |
|
ACC બેટરી |
|
ઇલેક્ટ્રોનિક/ ટેકનોલોજી ઉત્પાદનો |
|
|
|
ઓટોમોબાઇલ અને વાહનોના ભાગો |
|
ઓટોમોબાઇલ અને વાહનોના ભાગો |
|
ફાર્માસ્યુટિકલ્સ |
શ્રેણી 1
|
|
|
|
શ્રેણી 2
શ્રેણી 3
|
|
|
દૂરસંચાર ઉત્પાદનો |
|
|
|
ટેક્સટાઇલ |
|
|
|
ખાદ્ય પ્રસંસ્કરણ |
|
|
|
સોલર PV વિનિર્માણ |
સોલર PVs |
|
|
શ્વેત ચીજવસ્તુઓ |
|
|
|
સ્ટીલના ઉત્પાદનો |
|
|
SD/GP/BT
Cabinet decision of PLI scheme for 10 sectors will boost manufacturing, give opportunities to youth while making India a preferred investment destination. This is an important step towards improving our competitiveness & realising an Aatmanirbhar Bharat. https://t.co/KDQvMEBubJ
— Narendra Modi (@narendramodi) November 11, 2020