પીએમઇન્ડિયા
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અશરફ ગનીએ 15 માર્ચ, 2016ના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી.
બંને નેતાઓએ રાજકીય અને આર્થિક ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા ચર્ચા કરી. વધુમાં તેઓએ આ ક્ષેત્રોમાં સ્થિતિ સુધારવામાં અંગે વાતચીત કરી.
J.Khunt/GP