પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (એઆઈઆઈબી)ની સમજૂતિ જોગવાઈના પ્રસ્તુતિકરણ અને પૃષ્ટિને મંજૂરી આપી છે.
એઆઈઆઈબીની સ્થાપનાથી ભારત અને હસ્તાક્ષર કરવાવાળા અન્ય દેશોને અવસંરચના વિકાસ પરિયોજનાઓ માટે સંસાધન એકત્ર કરવામાં સહાયતા મળશે. ભારત એઆઈઆઈબીના સંસાધનોને મોટા સ્તરે લેનાર સંભવિત દેશ છે.
એઆઈઆઈબીની સદસ્યતાથી ભારત અવસંરચના વિકાસ માટે આવશ્યક સંસાધનોને એકત્ર કરી શકશે.
J.Khunt/PIB Ahmedabad