પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ SL3 પેરા બેડમિન્ટન સ્પર્ધામાં પોતાની ઓળખ બનાવવા અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સંજના કુમારીને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમને તેમની સિદ્ધિ પર ગર્વ છે, તેમજ તેઓ આગામી વર્ષોમાં પણ શ્રેષ્ઠ દેખાવ ચાલુ રાખે તેવી આશા વ્યક્ત કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“સંજના કુમારીએ એશિયન પેરા ગેમ્સમાં પોતાની ઓળખ બનાવી! મહિલા સિંગલ્સ SL3 પેરા બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેના પર ગર્વ છે. તે આગામી વર્ષોમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરવાનું ચાલુ રાખે: PM @narendramodi”
Sanjana Kumari makes her mark at the Asian Para Games! Proud of her for winning a Bronze Medal in the Women’s Singles SL3 Para Badminton event. May she continue to excel in the years ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/IJ/JD
Sanjana Kumari makes her mark at the Asian Para Games! Proud of her for winning a Bronze Medal in the Women's Singles SL3 Para Badminton event. May she continue to excel in the years ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026